કડકડાટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કડકડાટી

સ્ત્રીલિંગ

  • 1

    કકડાટી; કડકડ એવો અવાજ.

અવ્યય

  • 1

    કકડાટ કરીને.