કડકડીને ની ગુજરાતીમાં વ્યાખ્યા

કડકડીને

અવ્યય

  • 1

    કકડીને; (કકડવું પરથી) સખત રીતે.

  • 2

    કડકડ થઈને.

  • 3

    ઘસારાબંધ; ઘણાં જ જોશમાં.

મૂળ

કકડવું પરથી