કડકાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કડકાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    વગાડવું (પડઘમ ઇત્યાદિ).

મૂળ

'કડક' પરથી ક્રિ૰?