કડકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કડકી

સ્ત્રીલિંગ

  • 1

    કકડી.

  • 2

    નાણાંની તાણ; તંગી.

મૂળ

જુઓ કડકી -કો