કડૂચું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કડૂચું

વિશેષણ

  • 1

    કડવાશ પડતું; જરા કડવા જેવા સ્વાદનું.

મૂળ

सं. कटु ઉપરથી