કુડંતર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુડંતર

પુંલિંગ

  • 1

    ભીંતનો આંતરો; કુંડાંતરો.

મૂળ

सं.कुडुय; प्रा. कुड+અંતર