ગુજરાતી

માં કડતલની 2 મુખ્ય વ્યાખ્યા છે: કડતલ1કડતલું2

કડતલ1

સ્ત્રીલિંગ

 • 1

  કરતાલ; હાથ વડે તાળી આપવી તે.

 • 2

  કાંસીજોડાં; ઝાંઝ.

 • 3

  કાઠિયાવાડી નકામી કૂથલી.

ગુજરાતી

માં કડતલની 2 મુખ્ય વ્યાખ્યા છે: કડતલ1કડતલું2

કડતલું2

નપુંસક લિંગ

 • 1

  કપાસની સાંઠીઓનો ગૂંથેલો પડદો; કટલું.

મૂળ

જુઓ 'કટલું'