કડેધડે ની ગુજરાતીમાં વ્યાખ્યા

કડેધડે

અવ્યય

  • 1

    ધમધોકાર; બહુ સારી રીતે.

  • 2

    પુરબહાર; કકડધજ.

મૂળ

રવાનુકારી