કંડેન્સર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંડેન્સર

નપુંસક લિંગ

  • 1

    વરાળને ઠારવાનું સાધન.

  • 2

    પ્રકાશનાં કિરણોને એકત્ર કરવા માટેનો ઊપસેલો પારદર્શક કાચ.

  • 3

    વિદ્યુત્-સંગ્રાહક.

મૂળ

इं.