ગુજરાતી

માં કડપની 2 મુખ્ય વ્યાખ્યા છે: કડપ1કુડપ2

કડપ1

પુંલિંગ

  • 1

    કરપ; દાબ; ધાક; અંકુશ; વજન.

ગુજરાતી

માં કડપની 2 મુખ્ય વ્યાખ્યા છે: કડપ1કુડપ2

કુડપ2

નપુંસક લિંગ

  • 1

    ૧૨ મૂઠી અથવા ૧૬ તોલાનું એક માપ.

મૂળ

सं.

સ્ત્રીલિંગ

  • 1

    કડબ; જારબાજરીના સૂકા સાંઠા.