કડપલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કડપલું

નપુંસક લિંગ

  • 1

    છોડને કાપી કાપીને ખેતરમાં થોડે થોડે અંતરે ઢગલા કરવા તે.

  • 2

    [?] રાંધેલાનો વાસણમાં ચોટેલો પોપડો; ખબડું.

મૂળ

કડપ+લું