કડબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કડબ

સ્ત્રીલિંગ

  • 1

    જારબાજરીના સૂકા સાંઠા.

મૂળ

सं. कडंब; સર૰ हिं. कडबी (-वी), म. कडवळ