કેડભાંગલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કેડભાંગલું

વિશેષણ

  • 1

    કેડમાંથી ભાંગી ગયેલું-વળી ગયેલું; ટટાર ન રહી શકે તેવું.

  • 2

    લાક્ષણિક સુસ્ત; આળસુ.