કેડમાં લાકડું ઘાલ્યું હોવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કેડમાં લાકડું ઘાલ્યું હોવું

  • 1

    શરીર વાળી ન શકવું (જેમ કે, થાકથી કે અકળાઈ જવાથી).