કુંડલિની ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુંડલિની

સ્ત્રીલિંગ

  • 1

    મૂલાધારમાં સુષુમ્ણા નાડીની જડની નીચે રહેતી મનાતી એક સર્પાકાર શક્તિ, જેને જાગ્રત કરવી એ યોગીઓનો એક મહા પુરુષાર્થ ગણાય છે.