ગુજરાતી

માં કુંડળીની 2 મુખ્ય વ્યાખ્યા છે: કુંડળી1કૂંડળી2

કુંડળી1

સ્ત્રીલિંગ

 • 1

  નાનું કૂડાળું.

 • 2

  લાકડી ભાલા વગેરેને છેડે ઘલાતી ધાતુની ખોળી.

 • 3

  જ્યોતિષશાસ્ત્ર​
  ગ્રહ વગેરેની ગણતરીનું ખાનાંવાળું ચોકઠું કે ચકરડું.

ગુજરાતી

માં કુંડળીની 2 મુખ્ય વ્યાખ્યા છે: કુંડળી1કૂંડળી2

કૂંડળી2