ગુજરાતી માં કડાની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કડા1કડા2

કડા1

પુંલિંગ

 • 1

  એક જાતની ડાંગર-ચોખા.

 • 2

  કડો; એક વનસ્પતી; ઇંદ્રજવનું ઝાડ.

 • 3

  વાંસ, સાંઠી ઇ૰થી બનાવેલી સાદડી કે પડદીનું તાટિયું.

 • 4

  સુરતી કડા ચોખાની ડાંગર.

 • 5

  વહાણને તળિયે બાઝતો પથ્થર જેવો થર.

ગુજરાતી માં કડાની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કડા1કડા2

કડા2

સ્ત્રીલિંગ

 • 1

  તળવાનું વાસણ; પેણી.

 • 2

  ચરુ.

મૂળ

सं. कटाह, प्रा. कडाह