કડાકડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કડાકડી

સ્ત્રીલિંગ

 • 1

  હરીફાઈ; ચડસાચડસી.

 • 2

  સખત બોલાબોલી; તડાતડી.

 • 3

  ધડાધડી; મારામારી.

 • 4

  શત્રુવટ.

 • 5

  કડાકો; નકોરડો ઉપવાસ; લાંઘણ.

મૂળ

જુઓ કટાકટી