કડાકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કડાકો

પુંલિંગ

  • 1

    કડાક એવો અવાજ.

  • 2

    નકોરડો ઉપવાસ; લાંઘણ.

મૂળ

રવાનુકારી