કડાનું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કડાનું

વિશેષણ

  • 1

    (કોઈને માટે) અંકિત કરાયેલું;-ને યોગ્ય;-ને માટેનું. ઉદા૰ 'આ અનાજ કૂતરાના કડાનું છે.' 'કોઈના કડાનું હોય તો મને ન ખપે.'.

મૂળ

सं. कृत, प्रा. कड+નું