કડાબીન ની ગુજરાતીમાં વ્યાખ્યા

કડાબીન

સ્ત્રીલિંગ

  • 1

    એક નાની ટૂંકી બંદૂક.

મૂળ

तु. कराबीन