ગુજરાતી

માં કડારની 2 મુખ્ય વ્યાખ્યા છે: કડાર1કંડાર2

કડાર1

વિશેષણ

 • 1

  માંજરું.

 • 2

  અહંકારી.

મૂળ

सं.

ગુજરાતી

માં કડારની 2 મુખ્ય વ્યાખ્યા છે: કડાર1કંડાર2

કંડાર2

પુંલિંગ

 • 1

  કાઠિયાવાડી નકસી; કોતરણી.

 • 2

  આલેખ; ચિત્રકામ.

મૂળ

જુઓ કંડારવું