કંડારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંડારવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    કોતરવું; નકસી કરવી.

મૂળ

सं. उत्कृ; प्रा. कंडार