કંડિકા ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંડિકા

સ્ત્રીલિંગ

  • 1

    નાનું પ્રકરણ.

  • 2

    વેદની ઋચાઓનો સમૂહ.

  • 3

    ફકરો.

મૂળ

सं.