ગુજરાતી

માં કડિયુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: કડિયું1કૂડિયું2કેડિયું3

કડિયું1

નપુંસક લિંગ

  • 1

    કાઠિયાવાડી કેડિયું; કેડ સુધી આવે એવું બદન; બંડી.

  • 2

    કેડ સુધી નાહવું તે.

મૂળ

જુઓ કડ =કેડ

ગુજરાતી

માં કડિયુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: કડિયું1કૂડિયું2કેડિયું3

કૂડિયું2

વિશેષણ

  • 1

    કૂડકપટવાળું.

ગુજરાતી

માં કડિયુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: કડિયું1કૂડિયું2કેડિયું3

કેડિયું3

નપુંસક લિંગ

  • 1

    કેડ સુધી આવે એવું બદન; બંડી.

  • 2

    કેડ સુધી નાહવું તે (કેડિયું કરવું).

મૂળ

કેડ પરથી