કંડિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંડિયો

પુંલિંગ

  • 1

    કરંડિયો.

કડિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કડિયો

પુંલિંગ

  • 1

    છોવા ચણવાનું કામ કરનાર કારીગર.

મૂળ

दे. कडइअ