કંડીલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંડીલ

નપુંસક લિંગ

  • 1

    દીવો કરવાનો કાચનો પ્યાલો; હાંડી.

  • 2

    ફાનસ.

મૂળ

જુઓ કંદીલ