કૂડ પડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૂડ પડવું

  • 1

    દેવ દેવીનો અપરાધ થવો; તેવું કામ થવું.

કેડે પડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કેડે પડવું

  • 1

    પાછળ ને પાછળ મંડ્યા રહેવું.

  • 2

    પજવવું; સતાવવું.