કેડે ભાંગલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કેડે ભાંગલું

  • 1

    કેડમાંથી ભાંગી ગયેલું-વળી ગયેલું; ટટાર ન રહી શકે તેવું.

  • 2

    લાક્ષણિક સુસ્ત; આળસુ.