કેડ ભાગવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કેડ ભાગવી

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ખૂબ મારવું.

  • 2

    (ટટાર રહી ન શકે-ફરી ઊભું ન થાય તે રીતે) જુસ્સો તોડી નાખવો; મૂળ જોર ન રહેવા દેવું; ખરું જોર જોર તોડી નાંખવું.

  • 3

    કેડ નબળી થવી; તેનું જોર ઘટવું. (ગજા ઉપરના વજન કે બોજા યા જવાબદારીથી).