ગુજરાતી માં કઢણની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કઢણ1કઢણ2

કઢણ1

વિશેષણ

 • 1

  કઢણિયું; ચીડિયું; કઢાપો કરવાના સ્વભાવવાળું.

સ્ત્રીલિંગ

 • 1

  કડણ; કરાડ.

 • 2

  કોસની કાંબી.

 • 3

  આદત; લઢણ.

 • 4

  સુરતી વાંસી.

નપુંસક લિંગ

 • 1

  ['કઢવું' ઉપરથી] મસાલાવાળું ઓસામણ.

ગુજરાતી માં કઢણની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કઢણ1કઢણ2

કઢણ2

સ્ત્રીલિંગ

 • 1

  કરાડ.

 • 2

  કોસની કાંબી.

 • 3

  આદત; લઢણ.