કઢા ની ગુજરાતીમાં વ્યાખ્યા

કઢા

સ્ત્રીલિંગ

  • 1

    તળવાનું વાસણ; પેણી.

  • 2

    ચરુ.

મૂળ

सं. कटाह, प्रा. कडाह