કઢાપો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કઢાપો

પુંલિંગ

  • 1

    કઠારો; ઘામ.

  • 2

    ક્લેશ; પરિતાપ.

  • 3

    કઢી (તિરસ્કારમાં).

મૂળ

'કઢવું' ઉપરથી