કઢારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કઢારો

પુંલિંગ

  • 1

    ઊચક વસ્તુ લેવી તે; ઊધડ ઇજારો.

  • 2

    ઊછિયો; ઉછીની કે લીધેલી રકમ કે વસ્તુ પર વધુ આપવાનું કે લેવાનું તે (કઢારે લેવું).

મૂળ

'કાઢવું' ઉપરથી