કઢિયલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કઢિયલ

વિશેષણ

  • 1

    કઢેલું; ખૂબ ઉકાળેલું.

મૂળ

'કઢવું' ઉપરથી