કઢીચટ્ટું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કઢીચટ્ટું

વિશેષણ

  • 1

    કઢી જેને બહુ ભાવે એવું.

  • 2

    લાક્ષણિક ખુશામતિયું; લાલચુ.