કણક ની ગુજરાતીમાં વ્યાખ્યા

કણક

વિશેષણ

  • 1

    કડક; જરા કાચું.

સ્ત્રીલિંગ

  • 1

    બાંધેલો લોટ.

  • 2

    કણ; ભિક્ષાન્ન.