કણકણવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કણકણવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    કકણવું; દુઃખ અથવા અસંતોષને લીધે ગળામાંથી અસ્પષ્ટ અવાજ કાઢવો; ઝીણું રોવું.