કણક ટૂંપવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કણક ટૂંપવી

  • 1

    (રોટલી, પૂરી ઇ૰નો) લોટ પાણી નાખી, ગૂંદીને તૈયાર કરવો.