કણબી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કણબી

વિશેષણ

  • 1

    એ નામની એક જ્ઞાતિનું.

પુંલિંગ

  • 1

    એ જ્ઞાતિનો માણસ.

મૂળ

सं. कुटुम्बिन्, प्रा. कुडुंबि