કણમણવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કણમણવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    કણકણવું; કકણવું; દુઃખ અથવા અસંતોષને લીધે ગળામાંથી અસ્પષ્ટ અવાજ કાઢવો; ઝીણું રોવું.