કણેર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કણેર

સ્ત્રીલિંગ

  • 1

    કરેણ ફૂલઝાડ.

મૂળ

सं.

કૂણેરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૂણેરું

વિશેષણ

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો કૂણું (લાલિત્યવાચક).