કણવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કણવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    કણકણવું; કણસડવું.

મૂળ

सं. कण्

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ['કણ' ઉપરથી] ચણવું.

  • 2

    વીણવું.