કણવટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કણવટ

નપુંસક લિંગ

  • 1

    ભિક્ષાથી ભેગું કરેલું પરચૂરણ અનાજ.

મૂળ

सं. कण +વૃત્તિ