કણિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કણિયું

વિશેષણ

  • 1

    કણ ચણનારું.

  • 2

    કણી અથવા કાંગરીવાળું.

નપુંસક લિંગ

  • 1

    ગોદડું; ગાદલું.

મૂળ

'કણ' ઉપરથી