ગુજરાતી

માં કણોતુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: કણોતું1કણોતું2

કણોતું1

નપુંસક લિંગ

  • 1

    દરમાયા તરીકે અપાતું અનાજ.

મૂળ

'કણ' ઉપરથી

ગુજરાતી

માં કણોતુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: કણોતું1કણોતું2

કણોતું2

નપુંસક લિંગ

  • 1

    કણાયતું.

મૂળ

જુઓ કણતું