કત ની ગુજરાતીમાં વ્યાખ્યા

કત

સ્ત્રીલિંગ

 • 1

  કલમનો કાપ.

 • 2

  સઢ માટે કાપીને કરેલો કાપડનો ટુકડો.

કંત ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંત

પુંલિંગ

 • 1

  +કંથ; કાન્ત; પિયુ.

 • 2

  પતિ; ભરથાર.

મૂળ

सं. कान्त; प्रा. कंत

કતુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કતુ

પુંલિંગ

 • 1

  યજ્ઞ.

મૂળ

सं.

કુંત ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુંત

પુંલિંગ

 • 1

  ભાલો.

 • 2

  જીવડું.

મૂળ

सं.

કૃત ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૃત

વિશેષણ

 • 1

  કરેલું; બનાવેલું.

મૂળ

सं.

કૃત ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૃત

પુંલિંગ

 • 1

  કૃતયુગ.

કૃત ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૃત

નપુંસક લિંગ

 • 1

  કર્મફળ.

 • 2

  ચારની સંખ્યા.

કેત ની ગુજરાતીમાં વ્યાખ્યા

કેત

નપુંસક લિંગ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો +ભૂત.

મૂળ

सं.

કેતુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કેતુ

પુંલિંગ

 • 1

  એક ગ્રહ; ધૂમકેતુ.

 • 2

  ધજા; નિશાન.

મૂળ

सं.

કેતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કેતું

વિશેષણ

 • 1

  +કેટલું; શા માપનું-પ્રમાણનું? (પ્રશ્નાર્થક).

મૂળ

सं. कियत्, प्रा. केत्त(oअ)