ગુજરાતી

માં કતકની 7 મુખ્ય વ્યાખ્યા છે: કતક1કતકું2કુતકું3કુતુક4કૂતકું5કૃતક6કેતક7

કતક1

નપુંસક લિંગ

 • 1

  એક જાતનું ઝાડ.

 • 2

  તેનું ફળ; નિર્મળી.

મૂળ

सं.

ગુજરાતી

માં કતકની 7 મુખ્ય વ્યાખ્યા છે: કતક1કતકું2કુતકું3કુતુક4કૂતકું5કૃતક6કેતક7

કતકું2

નપુંસક લિંગ

 • 1

  ભાંગ ખાંડવાનો લાકડાનો દસ્તો.

 • 2

  કૂતકું.

મૂળ

तु. कुत्कह

ગુજરાતી

માં કતકની 7 મુખ્ય વ્યાખ્યા છે: કતક1કતકું2કુતકું3કુતુક4કૂતકું5કૃતક6કેતક7

કુતકું3

નપુંસક લિંગ

 • 1

  ડફણું; બૂધું; દેડકો.

ગુજરાતી

માં કતકની 7 મુખ્ય વ્યાખ્યા છે: કતક1કતકું2કુતકું3કુતુક4કૂતકું5કૃતક6કેતક7

કુતુક4

નપુંસક લિંગ

 • 1

  કૌતુક; કુતૂહલ.

 • 2

  કૂતુહલ જાગ્રત કરે એવું ગમે તે.

 • 3

  નવાઈ; અજાયબી.

 • 4

  ટાખળ.

મૂળ

सं.

ગુજરાતી

માં કતકની 7 મુખ્ય વ્યાખ્યા છે: કતક1કતકું2કુતકું3કુતુક4કૂતકું5કૃતક6કેતક7

કૂતકું5

નપુંસક લિંગ

 • 1

  કુતકું; ડફણું; બૂધું; દંડૂકો.

મૂળ

તુર્કી कुत्कह

ગુજરાતી

માં કતકની 7 મુખ્ય વ્યાખ્યા છે: કતક1કતકું2કુતકું3કુતુક4કૂતકું5કૃતક6કેતક7

કૃતક6

વિશેષણ

 • 1

  કૃત્રિમ.

ગુજરાતી

માં કતકની 7 મુખ્ય વ્યાખ્યા છે: કતક1કતકું2કુતકું3કુતુક4કૂતકું5કૃતક6કેતક7

કેતક7

પુંલિંગ

 • 1

  એક વનસ્પતિ; કેવડો.

 • 2

  અંબોડા પર ખોસવાનું એક ઘરેણું.

મૂળ

सं.