કૃતકૃત્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૃતકૃત્ય

વિશેષણ

  • 1

    પોતાનું કાર્ય, પોતાની ફરજ પૂરી કરી ચૂક્યું હોય એવું.

  • 2

    તેના સંતોષવાળું.