કેત્તું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કેત્તું

વિશેષણ

  • 1

    +કેટલું; શા માપનું-પ્રમાણનું? (પ્રશ્નાર્થક).

મૂળ

सं. कियत्, प्रा. केत्त(oअ)